ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી...
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અપર એર પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેનાં પગલે તંત્રણ પણ ખડે પગે સાબદુ થઇ ચુક્યું છે.