રાહુલ ગાંધીએ 2019 લોકસભાની હારની લીધી જવાબદારી, કોંગ્રેસ અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું

કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી કરાવવા રાહુલ ગાંધીએ માગણી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયામાં હું ક્યાંય નહીં એવું નિવેદન રાહુલ ગાંધીએ કર્યું. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ ટ્વીટર પર માહિતી બદલી હતી. રાહુલ ગાંધીએ પોતાને કોંગ્રેસ પ્રમુખના બદલે ઓલ ઇન્ડિયા કોંગ્રસના સભ્ય ગણાવ્યા.

Trending news