CAAના વિરોધમાં બાવળા નેશનલ હાઈવે પર ટાયર સળગાવાયા

અમદાવાદમાં CAAનો વિરોધ કરાયો હતો. બાવળા નેશનલ હાઈવે પર ટાયર સળગાવાયા હતા. તો પોલીસે બામસેફના 21 કાર્યકરોની અટકાયત કરી છે. આજે અમદાવાદમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તો અન્ય સમાચારના અપડેટ પણ જાણી લો.

Trending news