ભાવનગર : લોકરક્ષક ભરતીમાં યોગ્ય ન્યાય મુદ્દે રજૂઆત

ભાવનગરમાં લોકરક્ષક ભરતીમાં યોગ્ય ન્યાય મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત કરવા માટે નીકળેલા 60થી વધારે લોકોની પોલીસે અટકાયત કરી છે.

Trending news