પ્રિયંકા ગાંધીનો સાપ સાથે રમતો વીડિયો વાઈરલ

કોંગ્રેસ મહામંત્રીનો અનોખે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી સાપ સાથે રમી રહ્યાં છે. રાયબરેલીના પ્રચાર સમયનો આ વીડિયો હોવાની ચર્ચા થઈ રહી છે. પ્રિયંકા ગાંધી મદારીઓના હાથમાંથી પોતાના હાથમાં સાપ પકડતા બતાવાયા છે. પ્રિયંકા ગાંધીનો આ પ્રકારનો અંદાજ કદાચ જ કોઈને જોવા મળ્યો હશે.મહત્વનું છે કે, પ્રિયંકા ગાંધી જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

Trending news