સોમવારે સુરતમાં તમામ ખાનગી સ્કૂલો રહેશે બંધ કારણ કે...

સુરતમાં એક શિક્ષકે તમામ મર્યાદા ઓળંગીને વિદ્યાર્થીને માર માર્યો. આ અંગેની વિદ્યાર્થીઓના વાલીઓને જાણ થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ભારે રોષમાં ભરાયા હતા. વાલીઓએ એકત્ર થઈને જે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો તેની વાલીઓએ બરોબરની ધોલાઈ કરી નાખી. વાલીઓના આ વર્તનના વિરોધમાં ખાનગી સ્કૂલોએ સોમવારે બંધ પાળવાનો નિર્ણય લીધો છે.

Trending news