રાજકોટમાં પોલીસની ડ્રાઇવ: સત્યસાંઇ ગાર્ડન પાસે વિદ્યાર્થીઓને કરાવી ઉઠક-બેઠક

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગાર્ડન અને કોલેજોની આસપાસ વિસ્તારમાં ડ્રાઇવ કરવામાં આવી છે. જેમાં કોલેજ સમયે બગીચામાં બેસતા વિદ્યાર્થીઓને પોલીસે દૂર કર્યા અને સત્યસાંઇ ગાર્ડન, આત્મીય કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી. પોલીસે યુવક યુવતીઓને આવી રીતે ન બેસવા ચેતવણી પણ આપી હતી.

Trending news