31 ઓક્ટોબરે ફરી એકવાર વડાપ્રધાન મોદી બનશે ગુજરાતના મહેમાન...

31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતનાં મહેમાન બનશે. કેવડીયા ખાતે યોજાનારી એકતા પરેડમાં વડાપ્રધાન હાજરી આપવાનાં છે. જેના પગલે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓનાં કેવડિયામાં ધામા.

Trending news