PM મોદી દર્શન માટે બદરીનાથ અને કેદારનાથની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 મેના રોજ કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ ધામના દર્શન માટે પહોંચવાના છે. શનિવારે પીએમ મોદી કેદારનાથમાં રહેશે. પીએમ મોદી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી અહીં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યોની મુલાકાત લેશે. ત્યાર પછી ધ્યાન ગુફામાં જઈને સાધના પણ કરશે.

Trending news