PM મોદીએ કાશીમાં કહ્યું, મારે આ રેકોર્ડ બનાવવો છે...

PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે કાશીમાં શુક્રવારે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કરતાં પોતાના દિલની વાત કરી. એમણે કહ્યું કે, મારે એક રેકોર્ડ કરવો છે. જે હું કરી શક્યો નથી એ તમારે કરી બતાવવાનું છે. એમણે મહિલાઓના વધુ મતદાન માટે અપીલ કરી. વધુમાં એમણે પહેલી વખત મતદાન કરનારા યુવા મતદારોને સન્માન આપવાની પણ વાત કરી

Trending news