અસમમાં હવે સ્થાયી શાંતિ થશે: પીએમ મોદી

બોડો સમજૂતિ બાદ પહેલીવાર આસામના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ અહીં એક રેલીને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આટલો વિશાળ જનસાગર ક્યારેય જોવા મળ્યો નથી. રાહુલ ગાંધીએ બુધવારે ચૂંટણી રેલીમાં ડંડો મારનારી વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વિશાળ જનસભાને જોઈને લાગે છે કે માતાઓ અને બહેનોના આશીર્વાદથી બચી જઈશ.

Trending news