પીએમએ કરી વીરતા પુરસ્કાર જીતનારા બાળકો સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીરતા પુરસ્કાર જીતનાર 49 બાળકો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને આ દરમિયાન કહ્યું કે, તમે બધા બીજા બાળકો માટે પ્રેરણા સમાન છો. મોદીએ કહ્યું છે કે આપણાં દેશમાં બાળકો જે સરસ કામ કરે છે તેની અસર ઘણા સમય સુધી રહેતી હોય છે

Trending news