લોકો કરી રહ્યાં છે દિવાળીની ખરીદી, જુઓ સુરતથી અમારો ખાસ અહેવાલ

આજે ધનતેરસના પાવન પર્વે લોકો ખરીદી માટે બજારોમાં ઉમટ્યા છે ત્યારે આજે લોકો ખાસ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે... સુરતમાં પણ ધનતેરસને લઈ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકોનો ખાસ ધસારો જોવા મળી રહ્યો છે... લોકોએ સોના ચાંદીની ખરીદી કરીને શુભ મુહૂર્ત સાચવી રહ્યા છે..

Trending news