મગફળીની ખરીદી: સાબરકાંઠાના ખેડૂતોને ટેકાના ભાવ કરતા યાર્ડમાં મળી વધુ કિંમત

સાબરકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે જેમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ મોટાભાગના ખેડૂતો હજુ મગફળી વેચાણ માટે આવ્યા જ નથી.ત્યાંરે જિલ્લાના ખેડૂતોએ મગફળીનું વેચાણ માર્કેટ યાર્ડની જાહેર હરાજીમાં ઊંચા ભાવે કર્યું છે માર્કેટયાર્ડમાં ઊંચા ભાવ અને ત્વરિત નાણા મળતા ખેડૂતો જાહેર હરાજીમાં મગફળી વેચાણ કરે છે.જેને લઈને રજીસ્ટ્રેશનના પ્રમાણમાં ૨૩ ટકા ખેડૂતોએ જ વેચાણ કર્યું છે.

Trending news