યુવાનોએ રાષ્ટ્રીય પક્ષી મોરનું કર્યું રેસ્ક્યુ
પંચમહાલ: ઘોઘમ્બાના પાલ્લા ગામના યુવાનોએ રાષ્ટ્રીય પક્ષી મોરનું કર્યું રેસ્ક્યુ. ૮૦ ફૂટ ઊંડા કુવામાં પડેલા મોરનો બચાવ્યો જીવ.પાણીની શોધમાં ઊંડા કુવામાં પડેલા મોરને ગામના યુવાનોએ ઝુલો બનાવી બહાર કાઢ્યો. થોડા દિવસ પહેલા પણ આજ ગામના યુવાનો એ મોરને કુવામાંથી કાઢી બચાવ્યો હતો.