ઓઢવમાં ગોળી વાગતા મહિલાના મોતની ઘટના આવી સામે

ઓઢવમાં ગોળી વાગતા મહિલાના મોતનો મામલો.બનાવ બાદ પતિ ફરાર.અમીતસિંઘ ઉર્ફે સોનુ પંજાબી સવારે દૂધ લેવાના બહાને થયો ફરાર.બાળકોએ તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી.

Trending news