દીકરીને ન્યાય મળ્યા બાદ નિર્ભયાના માતાએ શું કહ્યું...

નિર્ભયા કેસમાં ચુકાદો આવતા દેશવાસીઓ ખુશ થયા, દેશની મહિલાઓએ પ્રતિક્રિયા આપી કે, કોર્ટનો આભાર કે આખરે આ નિર્ણય આવ્યો, દરેક દેશવાસીઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, દેશની હજી ઘણી નિર્ભયાઓ ન્યાયની રાહ જોઈ રહી છે. ત્યારે નિર્ભયાના દોષીતોને ફાંસીની સજાનો નિર્ણય આવતા માતાએ કોર્ટનો આભાર માન્યો. નિર્ભયાની માતાએ કહ્યું, મોડે મોડે ન્યાય મળ્યો, સજાથી સમાજને ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યું

Trending news