મોડે મોડે પણ દીકરીના હેવાનોને સજા મળી તેના બાદ નિર્ભયાના પિતાએ શું કહ્યું....
નરાધમોને ફાંસીની સજા જાહેર કરાતા હવે આવી હેવાનિયત કરવાવાળા લોકોના મનમાં ડર ઉભો થશે. નિર્ભયાના દોષીતોને ફાંસીની સજા જાહેર કરાતા નિર્ભયાના પિતાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, આપણા દેશમાં ન્યાય પ્રક્રિયા ખૂબ લાંબી છે તેનો અનુભવ થયો છે.