ભાજપના આગામી કાર્યક્રમને લઇને પ્રદેશ હોદ્દેદારોની થશે બેઠક

આવતીકાલે ભાજપના પ્રદેશ હોદેદારો ની બેઠક મળશે જેમા પ્રદેશ પ્રમુખ, મહામંત્રીઓની હાજરી રહેશે. પ્રદેશના હોદ્દેદારો, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા પ્રમુખ-મહામંત્રીઓ હાજર રહેશે. અત્યાર સુધીના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે.

Trending news