મોરબીના ટંકારામાંથી મળી તાજી જન્મેલી બાળકી

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં તાજી જન્મેલી દીકરીને ત્યજી દેવાઇ હોવાની ઘટના સામે આવી છે. ટંકારાના નેકનામ ગામના સિમાડેથી તાજી દેવાયેલ જન્મેલ બાળકી મળી હતી. નદીના કિનારે નવજાતને કોણ નાખી ગયુ તે પ્રશ્ને 108ની ટીમે દિકરીને રાજકોટ ખસેડી હતી. ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી ગઇ તપાસ હાથ ધરી હતી.

Trending news