નવસારી: NDRFની બોટ પલ્ટી, NDRF ટીમના 2 સભ્યો તણાયા

નવસારી: વાંગરી ગામે રેસ્ક્યૂ કરવા જતા બની ઘટના, 3 NDRFના સભ્યો બોટ સાથે બચી ગયા. 2 NDRFના જવાન અને સ્થાનિક તણાયા.

Trending news