બેડ પર પૈસાનો ઢગલો, ઑનલાઇન ગેમના નામ પર 58 કરોડની ઠગાઇ

બેડ પર પૈસાનો ઢગલો જોઇને પોલીસ પણ થોડીવાર માટે ચકમો ખાઇ ગઇ. ઘટના એવી છે કે, મહારાષ્ટ્રના નાગપુરના એક વેપારી સાથે 58 કરોડથી વધુ રૂપિયાની ઠગાઇ કરવામાં આવી છે.

Trending news