આવતીકાલંથી અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે તેજસ ટ્રેન

દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેન તેજસ ટ્રેન અમદાવાદ - મુંબઈ વચ્ચે દોડવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આગામી 17 મી જાન્યુઆરીથી તેજસ ટ્રેન યાર્ડની જગ્યાએ રેલવે ટ્રેક પણ દોડવા લાગશે. 17 મી જાન્યુઆરીએ ટ્રેનનો કોમર્શિયલ રન અને ત્યારબાદ 19 મી જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બન્ને તરફ દોડશે. તેજસ ટ્રેન અમદાવાદ થી સવારે ૬:૪૦ એ ઉપડશે અને મુંબઈ બપોરે 1:10 પર પહોચશે.

Trending news