લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ મોહન કુંડારીયા સાથે ખાસ વાતચીત

રાજકોટ લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત હાસિલ કરી છે.... 3,68,407 લીડથી ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયાએ મેળવ્યા 7,55,296 મત મેળવીને વિજય હાસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કાગથરાએ 388405થી વધુ મત મળ્યા

Trending news