આગામી દિવસોમાં રાજ્યમાં કેવો રહેશે વરસાદ, જાણવા કરો ક્લિક

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી.માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.8થી 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો સાથે જ 9 ઓગસ્ટથી અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના કારણે પૂર્વ ભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે.

Trending news