મહેસાણાની હોસ્પિટલમાં પણ જોવા મળ્યો ફાયર સેફટીનો અભાવ
સુરત આગકાંડ બાદ મહેસાણા તંત્ર હરકતમાં આવ્યું, મહેસાણા પાલીકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલો, ટ્યૂશન કલાસિસ સહિત હાઇરાઈઝ બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધરાયુ છે તો ચેકિંગમાં મહેસાણા ગોપીનાળા વિસ્તારના મોટાભાગના દવાખાનામાં ફાયર સેફટી નો અભાવ જોવા મળ્યો