મહેસાણાઃ કારચાલકે 4 રાહદારીઓને મારી ટક્કર, લોકોએ ચખાડ્યો મેથીપાક

મહેસાણાઃ ત્રણ લોકોને પહોંચી સામાન્ય ઇજા, એકને પહોંચી ગંભીર ઇજા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. પોલીસે કારચાલકની કરી ધરપકડ.

Trending news