ભાવનગરના કુંભારવાડામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન, 145 મકાન તોડી પડાયા

ભાવનગરના કુંભારવાડામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણમાં આવતા 145થી વધુ મકાનો તંત્ર દ્વારા તોડી પડાયા હતા. રવિવારે સવારે 15થી વધુ JCB સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા દબાણ હટાવાયું હતું.

Trending news