બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મામલે સીએમ નિવાસે ખાસ બેઠક

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલે સોશિયલ મીડિયામાં સરકારના વિરોધ બાદ સરકાર જાગી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પરીક્ષાને લઈ બેઠક યોજાઈ છે જેમાં જીએડી અને ગૌણ સેવાના અધિકારીઓને બોલાવાયા છે.

Trending news