બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી લેવા અંગે Dy CM નીતિન પટેલે શું કહ્યું?

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલતવી રાખવાનો જે નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે ફરીથી ધોરણ 12ની લાયકાત સાથે યોજાશે.

Trending news