પિતાના જન્મદિવસને યાદગાર બનાવવા શરૂ કરી કેન્સર હોસ્પિટલ, દર્દીઓને દવાખાનું નહીં પણ ઘર જેવું લાગશે!

સુરતમાં એક પુત્રએ તેમના પિતાનો જન્મદિવસ યાદગાર બનાવવામાટે અનોખી ભેટ આપી છે. ભાગ્યે જ કોઇ વ્યક્તિ આવું વિચારી શકે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મહેશભાઇ રામાણીના જન્મદિવસ નિમિતે તેમના પુત્રએ અનોખી પહેલ કરી છે. જેમાં કેન્સરથી પીડાતા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવા ઉદેશ્યથી 22 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

Trending news