સાધારણ સભા મામલે જિલ્લા રજિસ્ટ્રારે આપી દૂધ સાગર ડેરીને નોટિસ

મહેસાણા દૂધ સાગર ડેરીને ખાસ સાધારણ સભા મામલે જિલ્લા રજિસ્ટ્રારે ડેરીને નોટિસ આપી છે. ડેરી દ્વારા ખાસ સાધારણ સભામાં નીતિવિષયક નિર્ણય અમલી ન કરી શકય તે માટે સભા મોકૂફ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી રાખવા માટે નિર્ણય આપ્યો છે. ડેરીના સત્તાધીશો ખાસ સાધારણ સભા યોજવા મક્કમ બન્યા છે. ત્યારે આવતીકાલે ડેરી ખાતે 11 કલાકે સાધારણ સભા યોજાશે.

Trending news