જુઓ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના કયાં કેટલું થયું મતદાન

લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ, અંતિમ તબક્કામાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60% મતદાન, બિહારમાં 49.92 % મતદાન, હિમાચલપ્રદેશમાં 65.39% મતદાન, મધ્યપ્રદેશમાં 69.38 % મતદાન, પંજાબમાં 58.81% મતદાન, ઉત્તરપ્રદેશમાં 53.89 % મતદાન, પશ્વિમ બંગાળમાં 73.05% મતદાન, ઝારખંડમાં 70.50% મતદાન

Trending news