લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં હિંસા

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં પશ્ચિમ બંગાળના ભાટપાડામાં હિંસક બનાવો બન્યા, કેટલાક શખ્સોએ વાહનોમાં આગચંપી કરતા વાતાવરણમાં તંગદિલી ફેલાઈ ગઈ તો વાહનોમાં આગચંપી ટીએમસીના કાર્યકરોએ કરી હોવાનો ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો, આગચંપી બાદ પોલીસ અને અન્ય એજન્સીઓના સુરક્ષા જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા

Trending news