લોકસભા ચૂંટણી 2019: કેરળની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીએ ભર્યું ફોર્મ, Video

લોકસભા ચૂંટણી 2019 : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક સાથે બેઠક પર પગ રાખી રહ્યા છે. કેરળની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીએ રોડ શો યોજી ફોર્મ ભર્યુ , રોડ શોમાં પ્રિયંકા ગાંધી પણ રાહુલ સાથે જોડાયા હતા, રાહુલ વાયનાડ અને અમેઠી એમ બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

Trending news