લોકસભાની ચૂંટણી 2019: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે,જુઓ વિગત

લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે, જેમાં તે જૂનાગઢ લોકસભા માટે તે જનસભાને પણ સંબોધન કરવાના છે

Trending news