આ તારીખથી ગીરના સિંહોનું વેકેશન, પ્રવાસીઓ માટે બંધ રહેશે સફારી પાર્કના દરવાજા...

એશિયાઈ સિંહો માટે વિશ્વનું એકમાત્ર રહેણાંક છે ગુજરાતનું  જૂનાગઢ. જ્યાં ગીરની વનરાયુંમાં જંગલના અધિપતિનું સામ્રાજ્ય છે. આપણે તેને  સાસણ ગીર ગીર તરીકે ઓળખીએ છી. એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર એવો ગીર નેશનલ પાર્ક આગામી 16મી જૂનથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. 

Trending news