પોરબંદરમાં દેખાયો દીપડો, લોકોમાં ભયનો માહોલ

પોરબંદરના રાણાવાવના ભોરાસર ગામે દીપડો દેખાયો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા પાંજરુ મુકવામાં આવ્યું છે.

Trending news