આજના ગુજરાતી સમાચાર, જુઓ સ્પીડ ન્યૂઝ ગુજરાત

ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોની તડામાર તૈયારીઓ શરૂ, ભાજપના બાકી 7 ઉમેદવારોને લઇને કવાયત અંતિમ તબક્કામાં, ભાજપ પ્રભારી ઓમ માથુર સુરતમાં આગેવાનોને મળશે. તલાલા વિધાનસભાની પેટાચૂંટણીમાં આંતરિક વિવાદ આ ઉપરાંત ગુજરાત દેશ-વિદેશ, ખેલ, વેપાર, મનોરંજન સહિત પ્રમુખ સમાચાર જુઓ, સ્પીડ ન્યૂઝ

Trending news