ફટાકડા અને શરણાઈ સાથે હાર્દિકની જાન નીકળી, જુઓ ખાસ Video

પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજે સુરેન્દ્રનગરની કિંજલ પરીખને પરણવા જઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે વિરમગામથી વર અને કન્યા પક્ષ દિગસર જવા રવાના થયો હતો. જ્યાં આજે અત્યંત સાદાઈ પૂર્વક લગ્નવિધિ યોજાવાની છે.

Trending news