આઝમ ખાનની કમેન્ટ સામે જયા પ્રદાના આકરા પ્રત્યાઘાત

ઉત્તરપ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાને આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયાપ્રદા અંગે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે જયાપ્રદા વિશે ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. જયા પ્રદાએ આ નિવેદન સામે આકરો પ્રત્યાઘાત આપ્યો છે.

Trending news