લોકસભા ચૂંટણી: સોલંકી, પટેલ, પરમારની ટિકિટ પાક્કી, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019 જાહેર થાય એ પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, પ્રશાંત પટેલ અને રાજુ પરમારની ટિકિટ પાક્કી હોવાનો સંકેત અપાયો છે. જુઓ વીડિયો

Trending news