ગોરખપુરમાં યોગી આદિત્યનાથે કરી જન્માષ્ટમીની ઉજવણી

જન્માષ્ટમી નિમિતે કાન્હાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં પહોંચી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તહેવારની ઉજવણી કરી છે.

Trending news