વોટર પાર્કના બાઉન્સરોએ કેમ કર્યો યુવાનો પર હુમલો, જુઓ વીડિયો

જામનગર: ગઇકાલ સાંજે હોલિડે વોટર પાર્કમાં સર્જાઇ હતી માથાકુટ, વોટરપાર્કના બાઉન્સરો દ્વારા નહાવા આવેલા યુવાનો પર જીવલેણ હુમલો. યુવાનોને બાઉન્સરો વિવિધ હથિયારો લઈને મારવા તૂટી પડવાના દ્રશ્યો આવ્યા સામે.

Trending news