રાજ્યમાં દારૂ પીને વાહન ચલાવતાં અકસ્માતના કેસોમાં વધારો, રોજ સરેરાસ 3 લોકોના મોત
રાજ્યમાં દારૂ પીને વાહન ચલાવતાં અકસ્માતના કેસોમાં વધારો થયો છે. રાજ્યમાં દરરોજ અકસ્માતમાં સરેરાશ 3 લોકોના મોત થાય છે.
રાજ્યમાં દારૂ પીને વાહન ચલાવતાં અકસ્માતના કેસોમાં વધારો, રોજ સરેરાસ 3 લોકોના મોત