કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે

25-26 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતન પ્રવસે આવશે. 25મીએ ગાંધીનગર ખાતે 9.30 કલાકે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે તથા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. 11 વાગ્યે કલોલ ખાતે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Trending news