કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, હજુ 48 કલાક હીટવેવની આગાહી

ગુજરાતમાં હજુ માર્ચ મહિનો પૂરો પણ થયો નથી ત્યાં આકરો તાપ પડવાનું શરૂ થઈ ગયું છે. શુક્રવારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને યલો એલર્ટ જાહેર કરાયું હતું. 

Trending news