નિત્યાનંદ આશ્રમ કેસની આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી

સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકો પાસે પ્રમોશનલ એક્ટિવિટી કરાવીને યજમાનો પાસેથી રૂ. 1થી 7 કરોડ ઉઘરાવવામાં આવતા હોવાનો આરોપ અને પુષ્પક સિટીમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદનગર પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે આજે બનેને કોર્ટમાં રજુ કરી વધુ ત્રણ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી જ્યાં કોર્ટે બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

Trending news