કોરોના વાયરસને લઇને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેની પત્રકાર પરિષદ

વિશ્વના 17 દેશોમાં અને 170 જેટલા મોત થયા છે.. ભારતમાં હજુ એકપણ પોઝીટીવ કેસ નથી. ચાઈના થતી આવેલા 43 લોકો પરત આવ્યા છે પણ એક પણ પોઝિટિવ નથી. ચાઈના કે બીજા દેશોમાંથી આવ્યા હોય પણ કોરાનાના દર્દીઓ સાથે સંપર્ક ન આવ્યા હોય તેમને ચિંતાનું કોઈ કારણ નથી. 43 લોકો પરત ફર્યા છે પણ‌ તેઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. આથી પરિવાર સાથે જ રહેવાની છુટ આપી છે.

Trending news