અમદાવાદમાં કરોડોના ખર્ચે હેપ્પી સ્ટ્રિટ તૈયાર, નથી એક પણ CCTV કેમેરા

AMC નિર્મિત હેપ્પી સ્ટ્રીર્ટ લોકાર્પણ મામલે આજે મુખ્યમંત્રીના હસ્તે હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આટલા મોટા આયોજનમાં સામે આવી તંત્રની મોટી ચૂંક સામે આવી છે. તગડી ફી ચૂકવીને આવતા મુલાકાતીઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. સમગ્ર હેપ્પી સ્ટ્રીટ પર એક પણ CCTV કેમેરા નહતા. 8 કરોડનો ખર્ચ છતાં cctv નેટવર્ક જ ઉભું નથી કરાયું.

Trending news